Headline
આધાર કાર્ડ વગર પણ સરકારી યોજનાનો લાભ લઇ શકાશે. કલોલ ન્યુઝમાં જાહેરાત આપવા સંપર્ક કરો kalolnewss@gmail.com

Lifestyle

Share On
  • 1
  •  
  •  
  •  
  •  
  •  
    1
    Share

સ્મોકિંગ છોડયાંના ૨૦ વર્ષ બાદ તમને શરીરમાં આ પ્રકારનાં ફેરફાર જોવા મળશે

After 20 years of smoking, you will see such changes in the body

સ્મોકિંગની લત લાગવી જેટલી સહેલી છે તેને છોડવું એટલું જ કઠીન છે.  સ્મોકિંગ કરવાવાળા હંમેશા તેને છોડવાની કોશિશ કરતાં રહેતા હોય છે પણ સફળ નથી થઇ શકતાં. સ્મોકિંગ છોડવું નિશ્ચિત રૂપથી આપણા શરીરને ઘણું ફાયદાકારક છે જેનાથી આપણને ઘણાં બધા કેન્સરનાં રોગ થતા અટકી જાય છે. સિગારેટ છોડ્યા બાદ શરીરમાં ઘણાં બધા ફેરફાર થાય છે તે જાણીએ.

સિગારેટ છોડ્યાની ૨૦ મિનીટ પછી તમારાં શરીરનું બ્લડ પ્રેશર અને પલ્સ રેટ સામાન્ય થઇ જશે અને શરીર સામાન્ય તાપમાને આવી જશે. સિગારેટ છોડવાનાં આઠ કલાક પછી લોહીમાં નિકોટીન અને કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ અડધું થઇ જશે આ ઉપરાંત ઓક્સીજનનું સ્તર પણ સામાન્ય થઇ જશે. આ સમય એવો હશે કે તમને સિગારેટ પીવાની સખત તલબ લાગશે. આ પરિસ્થતિમાં ચ્યુંઈગમ ચાવીને કે પાણી પીને તમે ધ્યાન અન્યત્ર પરોવી શકો છો.
સ્મોકિંગ છોડ્યાના ૨૦ વર્ષ બાદ તમને  સ્મોકિંગથી થવાવાળી કોઈપણ બીમારીનો ડર નહી રહે. ફેફસાની બીમારી, કેંસર વગરે બીમારીઓની સંભાવના એકદમ ઓછી થઇ જશે તેમજ શરીરમાં અનુભવ થશે કે તમે જીંદગીમાં ક્યારેય  સ્મોકિંગ કર્યું જ નાં હોય. માટે શરીરની તંદુરસ્તી માટે શરીર  સ્મોકિંગ કરવું બેહદ ખતરનાક નીવડી શકે છે.
 After 20 years of smoking, you will see such changes in the body

After 20 years of smoking, you will see such changes in the body

 

@kalolnews1