મુંબઈ-દીવ વચ્ચે શરુ થયેલ જલેશ ક્રુઝ છે એકદમ લક્ઝ્યુરિયસ, જુઓ ફોટા

Share On
  •  
  •  
  •  
  •  
  •  

આખરે ગુજરાતમાં દીવ અને મુંબઈ વચ્ચે ક્રુઝ સર્વિસ ચાલુ થઇ ગઈ છે. ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધા ધરાવતું ક્રુઝ મુંબઇથી દીવ પહોંચતા 12 કલાક લાગ્યા છે. આ ક્રુઝમાં બેસનાર એક વ્યક્તિ પાસેથી 8 હજારનું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.

આ ક્રુઝમાં એક ફાઈવ સ્ટાર હોટલ જેવી તમામ સુવિધા હશે. સ્વિમિંગ પૂલ, જીમ, ઓડિટોરીયમ, લાયબ્રેરી, વાઈફાઈ સ્પા, કેસીનો સહિતની સુવિધાથી ક્રુઝ સજ્જ હશે. આ ઉપરાંત જમવા માટે વિશ્વની તમામ પ્રકારની વાનગી મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે.

તમે તમારા પરિવારને સ્પેશિયલ ડિનર આપવા માંગતા હો તો પણ વિશેષ રેસ્ટોરન્ટ પણ ઉપલબ્ધ છે. સમુદ્રની વચ્ચે તમે યોગા પણ કરી શકો છો.

આ ક્રુઝમાં એક ફાઈવ સ્ટાર હોટલ જેવી તમામ સુવિધા હશે. સ્વિમિંગ પૂલ, જીમ, ઓડિટોરીયમ, લાયબ્રેરી, વાઈફાઈ સ્પા, કેસીનો સહિતની સુવિધાથી ક્રુઝ સજ્જ હશે. આ ઉપરાંત જમવા માટે વિશ્વની તમામ પ્રકારની વાનગી મળી રહે તેવી સુવિધા કરવામાં આવી છે.

કર્ણિકા અત્યાધુનિક વેન્યૂ, આધુનિક ટેકનોલોજી અને 24×7 વાઇ-ફાઈ એક્સેસ સાથે પણ સજ્જ છે. જેમાં કોર્પોરેટ પાર્ટીઓ, ઓફ-સાઇટ તેમજ પારિવારિક ઉજવણીઓને તમામ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ અને આંતરરાષ્ટ્રીય હોસ્પિટાલિટી પણ ઓફર કરશે.

જુઓ ફોટા

વિશેષ રેસ્ટોરન્ટ પણ ઉપલબ્ધ