કંઈક આવી રીતે SEX કરે છે આ દેશના લોકો, સંભોગની રીત વાંચી મુકાશો આશ્ચર્યમાં

Share On
  •  
  •  
  •  
  •  
  •  
  •  

એવું કહેવાય છે કે કામસૂત્રની ખોજ સમગ્ર દુનિયામાંથી ભારતમાં થઈ અને આખી દુનિયામાં પહોંચી તો આજે વાત કરીશું અમુક દેશમાં સંભોગની રીત ની તો ચાલો જોઈએ આવી જ રીતો


ભારત એ કામસુત્રનો દેશ છે. ભારતે જ કામસુત્રની શોધ કરી. કામસુત્ર જેવા દળદાર ગ્રંથના લેખક વાત્સાયન હતા. જેને ગ્રંથને સાહિત્યમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. બાદમાં સેક્સ માટેની વિવિધ પોઝીશનો અને સેક્સના ફાયદા વિશેનું સામે આવ્યું. ત્યારે આજે ભારત નહીં પણ દુનિયાના અન્ય દેશો સંભોગ સમયે શું વિચારે છે ? અને શું કરે છે તેના પર એક નજર કરીએ.

કોલંબિયા

કોલંબિયામાં એક અવનવો રિવાજ છે. નૃત્ય કરી સંભોગ માટે પાર્ટનરને આમંત્રિત કરવામાં આવે છે. અહીં ગુઆજિરો સમાજના લોકો દ્રારા એક પરંપરાગત નૃત્ય કરવામાં આવે છે. નૃત્ય દરમિયાન જો મહિલા પુરૂષ સાથે જાય છે તો સમજવું કે તે સંભોગની ઈચ્છા રાખે છે. પરંતુ જો તે સંભોગની ઈચ્છા નથી સેવતી તો અચૂક નૃત્યને રદ્દ કરી શકે છે. અહીં કોઈ પણ મહિલા પોતાના ગમતા પુરૂષ પર પસંદનો કળશ ઢોળી શકે છે.

આર્યલેન્ડ

અહીં એક વિચિત્ર પ્રકારનો રિવાજ છે. સંભોગ સમયે આંતરિકવસ્ત્રો ઉતારવામાં આવતા નથી. તેઓ સંભોગને ખૂબ જ નુકસાનકારક માને છે. ખાસ કરીને દરિયાઈપટ્ટીમાં વસવા કરતાં લોકો આવું માને છે.

ઈન્ડોનેશિયા

ઈન્ડોનેશિયા એટલે પહાડો અને જ્વાળામુખીઓનો દેશ. અહીં જાવામાં આવેલ પહાડમાં દર 7 વર્ષે એક અવનવું આયોજન કરવામાં આવે છે. અહીં એવી માન્યતા છે કે અહીંના લોકો પોતાના પતિ અથવા તો પત્ની સિવાયની સ્ત્રી કે પુરૂષ સાથે સંભોગ કરે તો તેનું ભાગ્ય બદલી જાય છે. 7 વર્ષે કરવામાં આવતા આયોજનમાં એ અજનબી વ્યક્તિ એક જ હોવી જોઈએ. તો જ એ શક્ય બને છે નહીં તો નથી બનતું. એટલે કે અજનબી લોકો સાથે પણ સંભોગ કરી શકાય તે પણ પતિ પત્ની દ્રારા જ તેવું ઈન્ડોનેશિયાની આ પરંપરામાં લખેલું છે.

ઓસ્ટ્રિયા

ઓસ્ટ્રિયામાં એક અવનવી પરંપરા છે. અહીંની મહિલાઓ બગલમાં સફરજન રાખી નૃત્ય કરે છે. કેટલાક કલાક બાદ સફરજનનું નાનું એવું ટૂકડુ જે બગલમાં રાખવામાં આવ્યું હોય તે મહિલાના પરસેવાથી ભીનું થઈ જાય છે. મહિલા આ સફરજનના ટુકડાને પોતાના સ્વપ્નના રાજકુમારને આપે છે. જેને તે પસંદ કરતી હોય. જો પુરૂષ એ સફરજનના ટુકડાને ખાઈ જાય તો તે એ પુરૂષ મહિલા સાથે સંભોગ કરવા માટે તૈયાર છે તેવું માનવામાં આવે છે.

મોઝાંબિયા

મોઝાંબિયા નામના ઓછા જાણીતા દેશમાં ટોંગા નામની પ્રજાતિ વસવાટ કરે છે. આ જાતિએ નિયમ બનાવ્યો છે કે સંભોગ તો કરે પણ કિસ કોઈ દિવસ ન કરે.