આ ગુજરાતી મુવી રીલીઝ થયાં પહેલા જ ચાહકોએ બુકિંગ કરી શો હાઉસફુલ કરી દીધો, જાણો વિગત

Share On
  • 451
  •  
  •  
  •  
  •  
  •  
    451
    Shares

દેશનું સૌથી મોટું કલંક હોય તો તે છે જાતિપ્રથા. આ જાતિપ્રથા દેશનાં વિકાસમાં ઘણી બાધક બની છે ત્યારે જાતિવાદ અને જાતિપ્રથાને દુર કરવા એક ગુજરાતી અર્બન ફિલ્મ આજે રીલીઝ થઇ રહી છે જેનું નામ છે ” તમે કેવા ”

 

સ્વાભાવિક રીતે દરેકના જીવનમાં આ પ્રશ્ન તો પૂછવામાં આવ્યો હોય છે જ. ઘણા ને આ જવાબ આપતા સંકોચ થાય તો ઘણાને ગર્વની પણ લાગણી થાય છે. આજે આ ફિલ્મ રજુ થઇ રહી છે ત્યારે ગુજરાતી ફિલ્મ ઈતિહાસમાં સૌપ્રથમ વખત એવું બની રહ્યું છે ફિલ્મ ચાહકોએ એડવાન્સમાં શો નું બુકિંગ કરી હાઉસફૂલના પાટિયા ઝુલાવી દીધા હોય.

અમદાવાદ બાપુનગર ખાતે આવેલ સીટીગોલ્ડમાં આજે સાંજે પ્રીમિયર યોજાવાનું છે ત્યારે ચાહકોએ આખો શો બુક કરાવી દીધો છે અને જાતિવાદ વિરુદ્ધ એક પ્રકારની જંગ છેડી દીધી છે.

અરુણ પટેલનાં જણાવ્યા મુજબ…

વધુ એક દર્શક પ્રજ્ઞેશ લેઉવા લખે છે કે….

મુવીનું ટ્રેલર પણ જોઈ લો…