Recent Posts
-
કલોલ અંબિકા હાઇવે પર કારનો અકસ્માત, હાઇવે રેલિંગ તૂટી
કલોલ અંબિકા હાઇવે પર વારંવાર અકસ્માત સર્જાતા રહેતા હોય છે. આજે સાંજે અંબિકા હાઇવે બસસ્ટેન્ડ પાસે કારનો અકસ્માત થતા રેલિંગ તોડીને સામેના હાઇવે તરફ જતી રહી હતી. માનવામાં આવી રહ્યું […]
-
કલોલ નગરપાલિકાનાં ભાજપનાં ઉમેદવારો જાહેર,વાંચો કોણ કપાયું
કલોલમાં ભાજપે નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. ક્લોલના 11 વોર્ડ માટે 44 ઉમેદવારો જાહેર કરાયા છે.આ યાદીમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન સુનિલ મેસરિયાની ટિકિટ કપાઈ છે.
-
કલોલ તાલુકા-જિલ્લા પંચાયત માટે ભાજપનાં ઉમેદવારો જાહેર, વાંચો લિસ્ટ
ભાજપે કલોલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જિલ્લા પંચાયત માટે 6 બેઠકો તેમજ કલોલ તાલુકા પંચાયત માટે 26 બેઠકોનું લિસ્ટ જારી કરવામાં આવ્યું […]
-
કલોલમાં ચૂંટણીઓ આવે છે પણ રોડ,ટ્રાફિકજામ,ગંદકીની સમસ્યા યથાવત
કલોલ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ચૂંટણીઓ આવતા નેતાઓ પ્રચાર પ્રસાર કરવા તરત આવી જશે પરંતુ પ્રજાના પ્રાણપ્રશ્નો તરફ કોઈ દિવસ ધ્યાન આપવામાં આવ્યું નથી. કલોલ નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું […]
-
કલોલનાં નાસ્મેદમાં ભાજપમાં જોડાયેલ કાર્યકરો ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા
સમગ્ર ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે કલોલ પણ બાકી નથી. કલોલ તાલુકાના નાસ્મેદમાં ગામમાં એક અજીબ કિસ્સો બની ગયો છે. નાસ્મેદ ગામના કેટલાક યુવાનોએ થોડા દિવસ પહેલા કોંગ્રેસ […]
-
કલોલમાં ચૂંટણીનો ધમધમાટ,પહેલા જ દિવસે 231 ફોર્મ વેચાયાં
રાજ્યમાં ચૂંટણીનો માહોલ બની રહ્યો છે તેમાં કલોલ પણ બાકાત નથી. પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ નગર પાલિકા, કલોલ તાલુકા પંચાયત તેમજ ગાંધીનગર જિલ્લા પંચાયત માટે થઈને સૌથી વધુ ફોર્મ કલોલમાં […]
-
આપને ફટકો,જિલ્લા ઉપપ્રમુખે બળદેવજી ઠાકોરના હસ્તે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો
કલોલમાં ચૂંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે.એક પક્ષમાંથી બીજા પક્ષમાં આવન જવાન શરુ થઇ ગઈ છે.આ સંજોગોમાં ગુજરાતમાં મોટા સપનાઓ લઈને ઉતરેલી આમ આદમી પાર્ટીને મોટો ફટ્કો પડ્યો છે. આમ […]
-
મોટું પદ આપ્યું હોવા છતાં કલોલનાં કોંગ્રેસી આગેવાન ભાજપમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ત્યારે પક્ષપલટાની મોસમ પુરબહારમાં ખીલી છે. ભાજપે કલોલના એક કોંગ્રેસી અગ્રણીને પોતાના પક્ષમાં ભેળવી દીધા છે. ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન એવા […]
-
ગુજરાતમાં રહેવા માટે કલોલ સૌથી બેસ્ટ શહેર, જાણો કેમ
રાજ્યમાં વસવાટ કરવા માટેના બેસ્ટ સ્થળ તરીકે કલોલનો સમાવેશ કરી શકાય છે. કલોલ ગુજરાતનું એક એવું સ્થળ છે કે જે વસવાટ કરવા માટે સૌથી બેસ્ટ છે. કલોલ ઉત્તર ગુજરાતનું પ્રવેશદ્વાર […]
-
ગાયોના ટેકરા પાસેનો ઔડા ગાર્ડન જાળવણીના અભાવે બિસ્માર,ગંદકીના ઢગલા
કલોલના પ્રખ્યાત કપિલેશ્વર મંદિર પાછળ આવેલ ઔડા ગાર્ડન બિસમાર હાલત છે. એક જાગૃત નાગરિકના અહેવાલ અનુસાર ગાયોના ટેકરા વિસ્તાર તરફના દરવાજા અને ગાર્ડન ગંદકીથી ઉભરાય છે. શરૂઆતમાં આ ગાર્ડનની હાલત […]