જાણો કઈ રાશિ માટે શુભ રહેશે સોમવાર

આ રાશિઓ માટે શુભ રહેશે સોમવાર

મિથુન- માનસિક ચિંતાઓથી બચો , નવું કાર્ય શરૂ ન કરો, સફેદ મીઠાઇનું દાન કરો.

કન્યા- દિવસ આનંદથી ભરેલો રહેશે, પારિવારિક પરેશાની દૂર થશે, શુભ માહિતી પ્રાપ્ત થશે.

તુલા – સ્વાસ્થ્યનું ધ્યાન રાખો,સંપત્તિની બાબતમાં કાળજી લો.

વૃશ્ચિક- મહત્વપૂર્ણ કાર્ય થશે, સ્વાસ્થ્ય અંગે તણાવ ઓછો થશે, નવું કાર્ય વિચારપૂર્વક કરો.