કલોલ નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસનાં ઉમેદવારો જાહેર,વાંચો લિસ્ટ

Share Thisકલોલ નગરપાલિકાની ચૂંટણી માટે આજે કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે/ આજે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે કલોલ કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં અમુક કોર્પોરેટરોને ટિકિટ આપવામાં આવી છે અમુક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.

આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ પરમારને વોર્ડ નંબર 11માંથી ટિકિટ મળી છે. આ ઉપરાંત વિપક્ષના નેતાપદે રહી ચૂકેલા મયુર બ્રહ્મભટ્ટને પણ કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે.ઉમેદવારોની યાદીકલોલ નગરપાલિકાનાં ભાજપનાં ઉમેદવારો જાહેર,વાંચો કોણ કપાયું

કલોલ અંબિકા હાઇવે પર કારનો અકસ્માત, હાઇવે રેલિંગ તૂટી

Share This
Previous Article
Next Article

2 Replies to “કલોલ નગરપાલિકા ચૂંટણી માટે કોંગ્રેસનાં ઉમેદવારો જાહેર,વાંચો લિસ્ટ”

Comments are closed.