કલોલ અંબિકા હાઇવે પર કારનો અકસ્માત, હાઇવે રેલિંગ તૂટી

Share This
કલોલ અંબિકા હાઇવે પર વારંવાર અકસ્માત સર્જાતા રહેતા હોય છે. આજે સાંજે અંબિકા હાઇવે બસસ્ટેન્ડ પાસે કારનો અકસ્માત થતા રેલિંગ તોડીને સામેના હાઇવે તરફ જતી રહી હતી.

માનવામાં આવી રહ્યું છે કે ઓવરસ્પિન્ડિંગને કારણે અકસ્માત સર્જાયો હોય શકે છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે એક વ્યક્તિને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.Share This
Previous Article
Next Article

One Reply to “કલોલ અંબિકા હાઇવે પર કારનો અકસ્માત, હાઇવે રેલિંગ તૂટી”

Comments are closed.