કલોલ ન્યુઝ ઈમ્પૅક્ટ : કલોલ સિવિલનું નીતિન પટેલનાં હસ્તે લોકાર્પણ

Share This 

રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કલોલ સિવિલનું લોકાર્પણ કર્યું હતું.કલોલ ન્યુઝ વેબસાઈટ પર 10 જાન્યુઆરીએ ” કલોલ સિવિલ બનીને તૈયાર હોવા છતાં લોકાર્પણ નહીં” શીર્ષક સાથે છપાયેલ સમાચાર રંગ લાવ્યા છે. કલોલ ન્યુઝની મોટી ઈમ્પૅક્ટ પડતા કલોલમાં છેલ્લા કેટલાક મહિનાથી નિર્માણાધીન સિવિલ હોસ્પિટલનું આજે લોકાર્પણ કરવામાં આવશે. જોકે આ સિવિલને સિવિલ ના કહેતા સામુહિક આરોગ્ય કેન્દ્ર કહેવું વધુ ઉચિત ગણાશે.

Kalol News Impact : કલોલ સિવિલ બનીને તૈયાર હોવા છતાં લોકાર્પણ નહીં 

કલોલની નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવશે. છેલ્લાં કેટલાક સમયથી કલોલની જનતા નવી સિવિલ હોસ્પિટલની માંગ કરી રહી હતી જે આજે પુરી થવા જઈ રહી છે. આ હોસ્પિટલમાં દર્દીઓને સસ્તા દરે ઉત્તમ સારવાર આપવામાં આવશે.

કલોલ કોંગ્રેસે નગરપાલિકાની ચૂંટણીને લઈને કમર કસી,ઠેર ઠેર બેઠકોનું આયોજન

Share This
Previous Article
Next Article

One Reply to “કલોલ ન્યુઝ ઈમ્પૅક્ટ : કલોલ સિવિલનું નીતિન પટેલનાં હસ્તે લોકાર્પણ”

Comments are closed.