કલોલ રેલવે પૂર્વવિભાગમાં મકાનો વચ્ચે નિષ્ક્રિય તેલકૂવો હયાત

Share This

કલોલનાં પંચવટીની ગાર્ડનસીટીમાં થયેલ ધડાકા બાબતે હજુ પણ કોઈ રિપોર્ટ આવ્યો નથી. સત્તાપક્ષના ઈશારે સરકાર બિલ્ડરોને છાવરી રહી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

તમારા ઘરનાં રસોડામાં રહેલ આ વસ્તુઓથી વધારો સેક્સ પાવર

આ સંજોગોમાં હવે કલોલના રહીશોનું કોઈ ધણીધોરી રહ્યું નથી તેમ લોકો માની રહ્યા છે. પંચવટીની માફક રેલવે પાછળ પણ રહેણાંક મકાનોની વચ્ચે જ ONGCનો તેલકૂવો આવેલ છે. આ તેલકૂવાની ચારેબાજુ સોસાયટીઓ અને મકાનો છે જયારે વચ્ચે કૂવો છે.અંકુર સોસાયટીના મેદાન કહેવાતા વિસ્તારમાં આ તેલ કૂવો છે.આ કૂવાની આજુબાજુ મૂળહંસ નગર,કાંતમ સોસાયટી તેમજ ગિરિરાજ સોસાયટી આવેલ છે.જોકે આ તેલકૂવો નિષ્ક્રિય મનાય છે. પંચવટીની ગાર્ડનસીટીમાં થયેલ ધડાકાના કારણે આસપાસના વિસ્તારના મકાનના બારીના કાચ પણ તૂટ્યા હતા. અચાનક મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાઇ ગયા હતા. જેમને બહાર કાઢી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી તમામના મોત થયા છે.

કલોલમાં પાલિકા બજાર અગાઉ આ વિસ્તાર હતો ખરીદી માટે સૌથી બેસ્ટ 

જાણો, કલોલમાં સૌપ્રથમ બેંક ક્યાં, કોણે અને ક્યારે બનાવી ?

Share This
Previous Article
Next Article

One Reply to “કલોલ રેલવે પૂર્વવિભાગમાં મકાનો વચ્ચે નિષ્ક્રિય તેલકૂવો હયાત”

Comments are closed.