કલોલ સિવિલ બનીને તૈયાર હોવા છતાં લોકાર્પણ નહીં 

Share This

કલોલ : કલોલની સિવિલ હોસ્પિટલ રાજ્ય સરકાર હસ્તક ગયા બાદ તેને રિનોવેટ કરીને નવી બનાવી દેવાઈ છે. બહારથી આ મકાન તૈયાર લાગતું હોવા છતાં અંદર થોડું કામકાજ બાકી હોય તેમ લાગી રહ્યું છે કેમ કે હજુ સુધી તેનું લોકાર્પણ કરાયું નથી.હકીકતમાં સિવિલ કહેવા માત્રની સિવિલ છે કેમ કે રાજ્ય સરકારના હાથમાં આવ્યા બાદ તેનો દરજ્જો ઘટાડીને આરોગ્ય કેન્દ્રનો કરી દેવામાં આવ્યો છે. આ સંજોગોમાં હવે સિવિલમાં કેવી સારવાર મળશે તે તો સમય જ જણાવશે.

કોરોના કાળમાં ગરીબ જનતાની પર દયા દાખવીને સરકાર અને તંત્ર ટૂંક સમયમાં જાહેર જનતા માટે આ દવાખાનું ખુલ્લું મૂકે તે જરૂરી છે.

આ પણ વાંચો :

કોરોના કાળમાં આ ગુજરાતી મહિલા દૂધ વેચી કરોડપતિ બન્યા

આ છે ટોપ 5 ગુજરાતી વેબસિરીઝ. ત્રીજા નંબરની તો સૌથી બેસ્ટ

Share This
Previous Article
Next Article

One Reply to “કલોલ સિવિલ બનીને તૈયાર હોવા છતાં લોકાર્પણ નહીં ”

Comments are closed.