આ અઠવાડિયામાં આ રાશિના કુંવારા છોકરાઓને મળી શકે છે મનપસંદ ગર્લફ્રેંડ, પણ વાંચો

રાશિ જ્યોતિશ માં અમે સ્ટીક આકડાનું ગણિત કરીને એક નઝરે અભ્યાસ કરીને લખતા હોઈ છે જે મોટાભાગના લોકોની જિંદગી સાથે ઘટે છે તો આજે વાંચો સાપ્તાહિક રાશિફળ..

આ અઠવાડિયે પ્રેમના કારક ગ્રહ શુક્રનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. શુક્ર પોતાની રાશિ વૃષભથી નીકળીને બુધ રાશિ મિથુનમા સૂર્ય અને રાહુમાં મળશે. શુક્રના આ રાશિ પરિવર્તનની અસર લવ લાઈફ, વૈવાહિક જીવન, ભૌતિક સુખો પર જોવા મળશે. ઘણા લોકોના રિલેશનમાં અચાનક ચડતી અને પડતી જોવા મળશે. આવો જાણીએ એસ્ટ્રોલોજર નંદિતા પાંડેય પાસેથી કેવું રહેશે તમારું આ અઠવાડિયું….

મેષ

પ્રેમ સંબંધમાં પ્રેમને સંભાળો નહીંતર આ મામલે તમને આ અઠવાડિયે કષ્ટ થઈ શકે. સમય અનુકૂળ નથી અને પોતાની સમજદારીથી લવ લાઈફને સંભાળો. તમારો પાર્ટનર તમારી પાસેથી વધારે અટેન્શન ઈચ્છશે અને પરિસ્થિતિઓ પ્રતિકૂળ રહેશે. અઠવાડિયાના બીજા ચરણમાં તમારા માટે સુખદાયી સ્થિતિઓ લઈને આવશે અને સંબંધમાં મધુરતા આવશે.

વૃષભ


પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે અને વડીલોના આશીર્વાદ તમારી લવ લાઈફમાં શાંતિ લઈને આવશે. વાતચીત દ્વારા તમે સ્થિતિઓને સુધારી શકો છો. કોઈ ધાર્મિક કાર્યમાં શામિલ થતા દેખાઈ રહ્યા છો. અઠવાડિયાના અંતમાં અહમના ટકરાવની આશંકાઓ વધી શકે છે. ધૈર્ય અને સમજદારીથી કામ લેશો તો ઝટકો નહીં લાગે.

મિથુન


આ અઠવાડિયે સંયમ અને ધૈર્ય સાથે પોતાની લવ લાફઈને હેન્ડલ કરવાનું શીખો. તમને એવું લાગી શકે છે કે તમને જોઈએ એટલું મહત્વ નથી મળી રહ્યું. મહિલા વર્ગ સાથે સંબંધ બનાવીને રાખો અન્યથા પ્રેમ સંબંધમાં એકબીજા સાથે મતભેદ થઈ શકે. આ અઠવાડિયે કોઈ ગિફ્ટ આપીને સરપ્રાઈઝ આપી શકો છો.અઠવાડિયાના અંતમાં પોતાની લવ લાઈફને લઈને ખૂબ વ્યસ્ત દેખાઈ રહ્યો છે.

કર્ક


પ્રેમ સંબંધમાં શાંતિ રહેશે અને જીવનમાં રોમાન્સ રહેશે. આ સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે અને કોઈ લગ્નમાં શામેલ થઈ શકો છો. પોતાના સાથી સાથે આઉટિંગ પર જવાનું ટાળવું તમારા માટે સારું રહેશે.

સિંહ


પ્રેમ સંબંધમાં થોડી પરેશાની વધી શકે છે અને કોઈ ફેરફારથી મનમાં ચિંતા રહી શકે. જોકે તમારા નિકટના તમારા પ્રેમ સંબંધને ગાઢ કરવામાં મદદ કરશે. અઠવાડિયાના અંતમાં સ્થિતિઓમાં ઘણો સુધારો આવતો જશે. ઘરની સજાવટમાં અને પાર્ટનર સાથે શોપિંગમાં રસ લઈ શકો છો.

કન્યા


કોઈ ખાસ વ્યક્તિને લઈને મન ચિંતામાં રહેશે, જે કારણે તમારું લવ લાઈફ પ્રત્યે ધ્યાન નહીં રહે. મહિલા વર્ગને સપોર્ટથી તમારા પ્રેમ સંબંધમાં ફરીથી સુખ-શાંતિ રહેશે. તમે જેટલી સમજદારી અને ધૈર્ય સાથે પ્રેમ સંબંધને સંભાળશો એટલી વધારે સફળતા તમને આ મામલામાં પ્રાપ્ત થશે.

તુલા


પ્રેમ સંબંધમાં રોમાન્ટિક રહેશે અને
તમારા સાથે તમને આ અઠવાડિયે મહત્વ આપતા જોવા મળશે. આ સમય પોતાના પર ભરોસો કરીને આગળ વધવાનો છે. અઠવાડિયાના અંતમાં બહાર ફરવા જવાનો પ્લાન ટાળશો તો વધારે સારું રહેશે. તમે પાર્ટનર સાથે કોઈ સારી જગ્યાએ શિફ્ટ થવાનું મન બનાવી શકો છો.

વૃશ્ચિક


પ્રેમ સંબંધમાં કોઈ સારા સમાચાર
અઠવાડિયાની શરૂઆતમાં પ્રાપ્ત થઈ શકે છે. કોઈ રોમાન્ટિક ટ્રિપ પર જવાનું પ્લાનિંગ કરી શકો. એક-બીજા સાથે સારો સમય પસાર કરવાથી શાંતિનો અનુભવ થશે. અઠવાડિયાના અંતમાં તમે ખુશ રહેશો અને લવ લાઈફમાં વ્યક્ત દેખાશો.

ધન


આ અઠવાડિયું સંયમ સાથે કોઈ નિર્ણય પર પહોંચવાનું છે. અહમના ટકરાવ તમારી લવ લાઈફમાં પ્રતિકૂળ અસર પહોંચવાનું છે. અહમના ટકરાવ તમારી લવ લાઈફમાં પ્રતિકૂળ અસર નાખી શકે છે. તમને પોતાના પ્રેમ સંબંધને હેન્ડલ કરવામાં થોડી આળસ રહેશે. જે કારણે પરેશાની થઈ શકે. અઠવાડિયાના અંતમાં કોઈ સારા સમાચાર મળવાથી મન થોડું સુખી રહેશે.

મકર


પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે અને તમને સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. તમે પોતાની લવ લાઈફમા
જેટલો આગળ વધીને નિર્ણય લેશો તેટલા વધારે ખુશ રહેશો. તમારા દ્વારા કરાયેલા પ્રયાસમાં સફળતા મળશે. અઠવાડિયાના અંતમાં કોઈ વાતને લઈને મન ચિંતામાં રહી શકે.

કુંભ


પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે અને આ તરફ તમે જેટલો ફોકસ કરશો તેટલા સુખી રહેશો. તમારા પાર્ટનર આ અઠવાડિયે તમને ભારે મહત્વ આપતા જોવા મળશે. તમે પોતાન સાથી સાથે કોઈ રમણીય સ્થળ પર ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. અઠવાડિયાના અંતમાં કોઈ વાતને લઈને મન ચિંતિત રહેશે. કેટલાક લોકોને પ્રેમમાં નિરાશા મળી શકે છે.

મીન


લવ લાઈફ રોમાન્ટિક રહેશે અને તમે આ મામલે ઘણા ફેરફાર પોતાના જીવનમાં લાવવાનું વિચારી શકો છો. પોતાના સાથી સાથે બહાર ફરવાનો પ્લાન બનાવી શકો. અઠવાડિયાના બીજા ચરણમાં પ્રેમ સંબંધમાં વધારે ચિંતિત થવાથી માનસિક કષ્ટ થઈ શકે. અઠવાડિયાના અંતમાં ખુશ ખબર પ્રાપ્ત થશે.